Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગોંડલમાં દેશીદારૂ ભરેલી કાર પકડાઇ

ગોંડલ ભગવતપરામાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એમ.એન.રાણા તથા પી.એસ.આઇ. એચ.એમ. રાણાની ટીમે દરોડો પાડી દેશીદારૂ લીટર ૭ર૦ કિ.૧૪,૪૦૦ ભરેલ હોન્ડા સીટી કાર નં. જી.જે.૧૦ એફ ૮પર૯ પકડી પાડી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં પકડાયેલ દેશીદારૂનો જથ્થો અને કાર નજરે પડે છે.

(2:58 pm IST)