Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ડોકટર-ડે નિમીતે ધારાસભ્ય દ્વારા શુભેચ્છા

ખીરસરા :  આજે ડોકટર્સ- ડે હર વર્ષ ૧ જુલાઇ ડોકટર્સ ડે તરીકે ઉજવવામાં આવેછે ડોકટર્સ એટલે બીમાર દર્દી માટે ભગવાનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે તે સુત્રને અત્યારે COVID-19 મા હકિકતે સાર્થક કરી બતાવેલ છે સમગ્ર દેશ અને ગુજરાત રાજયમાં કોરોના વાઈરસની માહમારી ચાલી રહેલ છે ત્યારે  સરકારી હોસ્પિટલના ડોકટરો નર્સિંગ સ્ટાફ ફાર્મમાસિસટ હેલ્થ વર્કસ આશા બહેનો એ પોતાના ધર પરિવાર ની ચિન્તા છોડી મહીના સુધી પોતાનો ઘર પરીવાર છોડી કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરી સાજા કરી પોતાના ના ધરે મોકલે છે ત્યારે આજે સાચા અર્થમાં આ ડોકટર્સ નિમીતે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ  કોરોના વોરીર્યસ યોધ્ધા છે તે શુભેચ્છા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા પત્રકાર બીએમ ગોસાઇએ પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:23 am IST)