Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરેન્દ્રનગરમાં LRD ભરતી પ્રશ્ને આવેદન

વઢવાણ :.. વિવાદમાં પડેલી લોકરક્ષ દળની ભરતીમાં સરકારે ખાત્રી આપી આંદોલન મોકૂફ રખાયેલ છતાં આજે ઘણા સમયથી ભરતી પ્રતિક્ષા યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારોનો (મહિલા) નિમણુંક ન મળતા તાજેતરમાં તાકીદે નિમણુંક આપવા લોકરક્ષક દળના મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ફઝલ ચૌહાણ)

(11:17 am IST)