Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજકોટના સરધારમાં ધોધમાર વરસાદ : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો : ખારચીયા અને હલેન્ડામાં પણ વરસાદ : 40 મિનિટથી અનરાધાર વરસાદ

રાજકોટ તાલુકાના સરધાર ગામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ભારે પવન તેમજ  વિજળીના કડાકા-ભડાકા સાથે સરધાર ગામે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 40 મિનિટથી અકેધારો વરસાદ પડી રહ્યો છે અનરાધાર વરસાદના કારણે ખેડુતો ના પાક ને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સરધાર નજીક ના ખારચીયા તેમજ  હલેન્ડા પણ વરસાદ વરસી રહો છે

 

(9:59 pm IST)