Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કચ્છના હવામાનમાં એકાએક પલટો : નિસર્ગ વાવાઝોડાની અસર વચ્ચે પવન સાથે ક્યાંક ધીમો તો ક્યાંક જોરદાર વરસાદ

ભુજ : કચ્છના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે નિસર્ગ વાવાઝોડાની અસર વચ્ચે પવન સાથે ક્યાંક ધીમો તો ક્યાંક જોરદાર વરસાદ વરસ્યો છે

કચ્છમાં બપોરે સાડા ત્રણ વાગ્યે ધોમધખતા તાપમાંથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અત્યારે વાદળછાયા વાતાવરણ અને વાદળોની ગાજવીજ તેમ જ પવન સાથે ક્યાંક ધીમો તો ક્યાંક જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે.

(4:31 pm IST)