Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પાલીતાણામાં ઝાડ ઉપર વિજળી પડી

 ભાવનગર, તા. ૩: એક મકાનમાં નાળીયેળીના ઝાડ પર ચાલુ વરસાદે વીજળી પડતા ઝાડનો અમુક ભાગ બળી ગયો હતો.  સદ્નસીબે બાજુમાં આવેલ મકાનમાં સામાન્ય તીરાડ જ પડી હતી અને કોઇ જાનહાની થઇ ન હતી.

(11:44 am IST)