Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પોરબંદરમાં બોટોને કાંઠે ચઢાવવાની કામગીરી

પોરબંદર : માછીમારીની સીઝન પૂર્ણ થઇ જતા બોટને કાંઠે ચઢાવવાની કામગીરી શરૂ થઇ છે. ખાડી કાંઠે બોટોના ખડકલા થઇ રહેલ છે હેવી ક્રેઇન દ્વારા બોટોને કાંઠે ચઢાવવાની કામગીરીની તસ્વીર. (તસ્વીર : અહેવાલ : સ્મિત પારેખ, પોરબંદર)

(11:36 am IST)