Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાવનગરના દુધાળા ગામે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

ભાવનગર, તા.૩:ભાવનગરઙ્ગ એલ.સી.બી. સ્ટાફના માણસોઙ્ગ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, દુધાળા નં-૨ ગામમાં ધાર વિસ્તારામાં ભોળાનાથના મંદિરઙ્ગ સામે આવેલ ખુલ્લી બજારમાં ઇલેકટ્રીક લાઇટના અંજવાળા નીચે અમુક ઇસમો ભેગા મળી ગે.કા.રીતે પૈસા પાના વત્ત્।ી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આદ્યારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલઙ્ગ ૭ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમાઙ્ગ નં. (૧) બંળવતભાઇ કાશીરામભાઇ દવે જાતે- બ્રાહમણઙ્ગ ઉ.વ.૪૫ ધંધો. ક્રમ કાંડઙ્ગ રહે. દુધાળા નં-૨ઙ્ગ (૨) જમાલભાઇ અમીભાઇ સેલોત જાતે- ધાંચી ઉ.વ-૩૫ ધંધો.-ડ્રાઇવીંગ રહે. મહુવા, ધોળા મામાના ધકો મહુવા (૩) ભુપતભાઇ અંબાભાઇ પરમારઙ્ગ જાતે- કુંભાર ઉ.વ.૪૮ ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા (૪) રમેશભાઇ પોપટભાઇ લાડવા જાતે- કુંભાર ઉ.વ.૪૦ ધંધો.હીરા રહે. દુધાળા નં-૨ મહુવા (૫) ભોળાભાઇ રામભાઇ પોપટ જાતે- આહિર ઉ.વ.૩૮ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા (૬) લાલજીભાઇ ભીમજીભાઇ ચોટીલીયા જાતે-કુંભાર ઉ.વ.૪૦ ધંધો. ખેતી રહે. દુધાળાનં-૨ તા.મહુવા (૭) મનોજભાઇ ત્રીભુવનભાઇ ચૌહાણઙ્ગ જાતે-ઙ્ગ કુંભાર ઉ.વ.૩૬ધંધો.ઙ્ગ કડીયાકામ રહે. દુધાળાનં-૨ તા.મહુવા વાળાઓ ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન સાતેય ઇસમો ગંજી પત્ત્।ાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૨૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરુણભાઈ નાંદવા તથા નરેશભાઇ બારૈયાએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:29 am IST)