Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ધુણી રે ધખાવી અખલના રે નામની...: ભાવનગરના સરતાનપર બંદરમાં ધોમધખતા તાપમાં આરાધના

ભાવનગર તા. ૩ :.. ધૂણી રે ધખાવી અલખના રે નામની... સરતાનપર બંદર ગામે આવેલ અન્નપૂર્ણા આશ્રમ ખાતે શ્રી રાજ મુનીબાપુ ઉનાળાના ધગધગતા તાપ વચ્ચે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ધુણી તાપી રહ્યા છે. તેનો આજે પાંચમો દિવસ થશે અને સતત સાત દિવસ સુધી નિયમિત ધુણી તાપવામાં આવશે જેના દર્શન કરવા માટે આજુ બાજુના ગામ લોકો આવ્યા હતાં.

(11:27 am IST)