Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાવનગરમાં જુગાર રમતા પંદર શખ્સોને રૂ.૫૮,૨૮૦ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર, તા.૩:ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર વિજયરાજનગર આર.ટી.ઓ કચેરી સામેના ભાગેની એસ.એલ ટ્રેડસ સેન્ટરની પાછળની ગલીમાં જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્ત્।ી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આદ્યારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૧૫ ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ જેમાંઙ્ગ (૧) જલ્ઘીભાઇ પ્રવિણભાઇ મકવાણા ઉવ.૨૯ જવેલસ સર્કલ પ્લોટ નં-૫૧ આર.ટી.ઓ રોડ ભાવનગર (૨) સંદિપભાઇ કરશનભાઇ ગોહિલ ઉવ.૩૦ દેસાઇનગર પ્લોટ નં-૧૫ બી ચિત્રા ભાવનગર (૩) પ્રિતેષભાઇ સુરેશભાઇ રામાનુજ ઉવ.૪૨ મિલ્ટ્રી સોસાયટી શંકરના મંદિર પાછળઙ્ગ ભાવનગર(૪) અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ ગોહિલ ઉવ. ૨૦ મિલ્ટ્રી સોસાયટી પટેલ નગર પ્લોટ નં-૩૨ ભાવનગર (૫) શકિતસિંહ જગદિશસિંહ ગોહિલઙ્ગ ઉવ.૨૪ મિલ્ટ્રી સોસાયટી પટેલ નગર પ્લોટ નં-૧૩ મીરા પાર્કઙ્ગ ભાવનગર(૬) રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા ઉવ. ૩૨ મિલ્ટ્રી સોસાયટીની બાજુમાં મીરા પાર્ક પ્લોટ નં-૬.એ ભાવનગર(૭) નિલેષભાઇ વલ્લ્ભભાઇ ડોંડા ઉવ. ૪૦ સરિતા સોસાયટી શેરી નં-૧૧ મફતનગર ભાવનગર(૮) જયેન્દ્રસિંહ ઉદેસિંહ મોરી ઉવ.૩૧ જવેલસ સર્કલ રાજ સોસાયટી પ્લોટ નં-૫ બોર તળાવ ભાવનગર(૯) આશીષભાઇ જોસુઆભાઇઙ્ગ ઉપાધ્યાય ઉવ. ૩૮ આખલોલ જગાત નાકા સવપ્ન સૃષ્ટ્ટીઙ્ગ પ્લોટ નં-૨૦૧ ભાવનગર(૧૦) સલીમભાઇ કરીમભાઇ ભટ્ટી ઉવ.૩૮ નાના જીંજાવદર ગામ તા. ગઢડા જી.બોટાદ(૧૧) અનિલભાઇ પરશોતમભાઇ શિહોરા ઉવ.૨૧ ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે મફતનગર ભાવનગર(૧૨) જયદિપસિંહ વનરાજસિંહ ગોહિલ ઉવ.૩૫ ચિત્રા મિલ્ટ્રી સોસાયટી ભાવનગર(૧૩) ખોડાભાઇ પ્રભાભાઇ મકવાણા ઉવ. ૩૧ સરીતા સોસાયટી શેરી નંબર-૪ ભાવનગર(૧૪) કલ્પેશભાઇ વિનુભાઇ મેતાળીયા ઉવ.૨૧ ચિત્રા ગણેશનગર મફતનગર ભાવનગર(૧૫) અજયસિંહ દિલીપસિંહ ચુડાસમા ઉવ.૨૯ સરિતા સોસાયટી પ્લોટ નં-પ બી શેરી નં-૧૧ ભાવનગર વાળાઙ્ગ ગંજીપાના ના પાના તથા રોકડ રૂ.૫૮,૨૮૦/- સાથેઙ્ગ ઝડપી લીધા હતા.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા અરવિંદ ભાઇઙ્ગ બારૈયા તથા એસ.ઓ.જી.ન હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથાઙ્ગ મનદિપસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:24 am IST)