Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ :જૂનાગઢ કેશોદ અને માળીયા હાટીનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો : માણાવદરમાં એક ઇંચ : વિસાવદર અને મેંદરડામાં અડધો ઇંચ

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. કેશોદમાં 56 MM, મેંદરડામાં 17 MM, માણાવદરમાં 32 MM, વિસાવદરમાં 10 MM અને માળીયા હાટીનામાં 60 MM વરસાદ નોંધાયો હતો. તો માળીયા હાટીનાના લાઠોદ્રામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

(12:58 am IST)