Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

માળીયા : વેલ્ડીંગ કરતા ડીઝલ ટાંકીમાં આગ લાગી: દાઝી જતા પરપ્રાંતીય યુવાનનું મોત

માળીયાના હરીપર સુરજબારી સોલ્ટ વર્કમાં હિતાચીની ડીઝલની ટાંકીમાં વેલ્ડીંગ કરતી વખતે ડીઝલ ટાંકી ફાટતા આગ લાગી હતી જે આગમાં યુવાન રાજકિશોર સિકંદર મહન્તો (..૩૦) (રહે મૂળ બિહાર હાલ હરીપર તા. માળીયા) દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં મોત થયું છે માળીયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:59 am IST)
  • વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત રાજસ્થાનને પણ એલર્ટ કરાયુ access_time 4:00 pm IST

  • વાવાઝોડાની અસરોના પગલે મુંબઈ આવ-જા કરતી ૩૧ ફલાઈટો રદ્દ : મુંબઈ - ગુજાત વચ્ચે દોડતી ૮ ટ્રેનો લેઈટ : સમયમાં ફેરફાર કરાયો access_time 12:51 pm IST

  • જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :ગ્રેઈન માર્કેટ વિસ્તારના 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સંક્રમિતની કુલ સંખ્યા 54 થઇ : 3 દર્દીઓ સારવાર હેઠળ છે : અગાઉ બે બાળકોના મૃત્યુ થયેલ છે access_time 10:18 pm IST