Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ટંકારાના મીતાણામાં ઝેરી દવા પી લેતા કમલેશ નાયકાનું મોત

 

ટંકારાના મીતાણા ગામે વાડીમાં રહેતા કમલેશ હરિદાસ નાયકા (..૨૦) નામનો યુવાનો કોઈ કારણોસર ઝેરી દવા પી જતા ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:52 am IST)
  • ભાવનગર પાસે મધદરીયે બ્લાસ્ટ : કાળા ડિબાંગ વાદળા: ભાવનગરના દરિયામાં કુડા ગામ પાસે મધદરીયે આજે ભેદી વિસ્ફોટ થયો છેઃ તંત્ર દોડતુ થયું: મધદરીયે કાળા ડિબાંગ ધુવાડાના વાદળા છવાયાનું વીટીવીના અહેવાલમાં જણાવાયું છે. : વિગતો મેળવાઇ રહી છે. દરમિયાન ભાવનગર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધતા આવો કોઇ બનાવ હજુ સુધી નોંધાયો નથી તેમ જણાવેલ જો કે આવા સતત ફોન આવી રહયા છે. કુડા ગામના સંરપંચે પણ તેમના ધ્યાન ઉપર આવી કોઇ ઘટના નહિ આવ્યાનું જણાવ્યું છે access_time 12:40 pm IST

  • દહેજની એક કંપનીમાં અત્યારે બપોરે ભેદી બ્લાસ્ટ થયો છે : ધુમાડાના ગોટેગોટા નીકળે છે : દહેજની યશસ્વી કેમીકલ કંપનીમાં આવેલ બોઈલરમાં બ્લાસ્ટ થયાનું જાણવા મળે છે : ઘોઘા સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે access_time 12:57 pm IST

  • સવારથી સાપુતારામાં ધીમીધારે વરસાદ ચાલુ access_time 4:00 pm IST