Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સોમનાથ મહાદેવનાં દર્શને ફિલ્મ અભિનેતા શેખર સુમન

પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે ફિલ્મ અભિનેતા શેખર સુમને દર્શન - અભિષેક કરી મંદિરનાં ઇતિહાસથી માહિતગાર થયા હતા. તેઓનું સ્વાગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:00 am IST)