Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પીઆઇ કોઢંયા તથા ડોડીયાને બઢતી , આઈબીના ૨ એસીપીઓ વડોદરા અને અમદાવાદ મુકાયા,આઈબીના ડીવાયએસપી જગદીશ સિહ ભંડારી અમરેલી તથા રેલવે ડીવાયએસપી વર્ષા બેન ગોસ્વામી ખંભાળિયા મુખ્ય મથકે બદલાયા

રાજકોટ : પોલીસ ઇન્સ્પેકટર કોઢંયા તથા શ્રી ડોડીયાને બઢતી આપી અનુક્રમે રેલવે તથા અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રતીનિયુક્તિ પર્ બઢતી આપી છે.

 . જયારે એસપી લેવલના જયરાજ સિહ વાળાને આઈબીથી વડોદરા ધ ઝોન,2 જયારે આઈબીના ભગીરથ  ગઢવીને ડીસીપી ટ્રાફિક પૂર્વ અમદાવાદ શહેર ખાતે બદલવામાં આવ્યા છે.  ડીવાયએસપી લેવલે આઈબીના જગદીશ સિહ ભંડારી ને અમરેલી તથા રેલવેના વર્ષાબેન ગોસ્વામીને દેવ ભૂમિ દ્વારકા મુખ્ય મથક ખંભાળિયા ખાતે મૂકતો હુકમ કરવામાં આવ્યો છે

(9:23 pm IST)