Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જૂનાગઢમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો : રસ્તામાં પાણી ફરી વળ્યાં : વાતાવરણમાં ઠંડક પ્રસરી

જૂનાગઢ : જૂનાગઢમાં આજે બપોર બાદ 15 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને વાતવરણ માં ઠંડક પ્રસરી હતી

(9:10 pm IST)