Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ટંકારાના મીંતાણા રોડ ઉપર રીક્ષા પલ્ટી જતા યુવકનું મોત

મોરબીઃ ટંકારાના ગણેશપર ગામના રહેવાસી મનસુખભાઈ મેરા (પટેલ) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સીએનજી રીક્ષા નં જીજે ૩૬ ૨૭૯૨ ના ચાલકે તેની રીક્ષા ફૂલ ઝડપે અને બેદરકારીથી ચલાવી મીતાણા હરીપર રોડ રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષામાં સવાર ફરિયાદીના પિતા માવજીભાઈ પટેલને ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું છે ટંકારા પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(4:56 pm IST)