Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જૂનાગઢ વિસ્તારમાં સવારથી ધુપછાંવ

જૂનાગઢ તા.૩: જૂનાગઢ વિસ્તારમાં આજે સવારથી ધુપછાંવ  જેવું વાતાવરણ પ્રવર્તે છે.

જૂનાગઢ શહેરમાં ગુરૂવારે મહતમ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યા બાદ આજે સવારનું લઘુતમ તાપમાન રપ.ર ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૭ કિ.મી.ની રહી હતી.

પરંતુ આજે સવારે આકાશમાં વાદળા છવાય જતાં સવારથી ધુપછાંવ જેવું વાતાવરણ થઇ જતાં ઉકળાટ અને બફારો વધ્યા છે.

(11:41 am IST)