Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન મોટી લીડથી વિજેતા

 ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીક ભાઈ ચાવડા મોટી લીડ થી વિજેતા થતાં સન્માન કરાયુ હતુ. ધોરાજી તાલુકા પંચાયતના પુર્વ મહીલા પ્રમુખ ભાજપના ભાદાજાળીયા બેઠકના ઉમેદવાર નીતાબેન રસીકભાઈ ચાવડા એ  કોંગ્રેસના ઉમેદવારને લીડ થી હરાવીને વિજેતા જાહેર થતા ભાજપના કાર્યકરો એ ફટાકડાં ફોડી મીઠાઇ વહંેચી વિરાટ વિજય સરધસ કાઢવામાં આવ્યુ હતુ આ તકે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકતા ઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:58 pm IST)