Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પોરબંદર જિલ્લાની ત્રણેય તા.પં.માં ભાજપની જીતનું પુનરાવર્તન

ત્રણેય તાલુકા પંચાયતોમાં કુલ પ૪ બેઠકોમાં ભાજપની ૩૮ ઉપર જીતઃ કોંગ્રેસને ૧૪ તથા અપક્ષોને એક બેઠક

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩ : પોરબંદર જિલ્લાની ૩ તાલુકા પંચાયતો પોરબંદર રાણાવાવ કુતિયાણામાં ભાજપની જીતનું પુનરાવર્તન થયુ છે અને આ વખતે ત્રણેય તાલુકા પંચાયતની કુલ પ૪ બેઠકોમાંથી ભાજપનો ૩૮ બેઠકો સાથે વિજય થયેલ છે.

પોરબંદર જિલ્લાની ત્રણે તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઇ છે. ગત ચુંટણીમાં ભાજપની જીત થઇ હતી. જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતની કુલ પ૬ બેઠકમાંથી ગત ચુંટણીમાં ભાજપને ૪૧ જયારે કોંગ્રેસને ૧પ સીટ મળી હતી. જયારે આ વખતે પ૪ બેઠકમાંથી ભાજપને ૩૮ અને કોંગ્રૈસને ૧પ તથા એક બેઠક અપક્ષને મળી હતી.

પોરબંદર તા.પં. વિજેતા ઉમેદવાર

બેઠક

ઉમેદવારનું નામ

પક્ષ

અડવાણા

સાજણબેન લખમણભાઇ કારાવદરા

ભાજપ

બખરલા

લીરીબેન હાથીયાભાઇ ખુંટી

ભાજપ

બળજે

હીરીબેન હરદાસભાઇ દાસા

કોંગ્રેસ

દેગામ

વિરમભાઇ ધનાભાઇ સુડાવદરા

ભાજપ

કટાણા

પાયલબેન ભરતભાઇઅ ોડેદરા

ભાજપ

ગરેજ

રામ હમીર મોકરીયા

ભાજપ

ગોસા

દિલીપભાઇ દેવશીભાઇ આગઠ

ભાજપ

કડછ

રામદે મુળુભાઇ વાઘેલા

ભાજપ

ખાંભોદર

વિજય કરશનભાઇ ગોઢાણીયા

ભાજપ

કિન્દરખેડા

કેશુભાઇ મેણદભાઇ ઓડેદરા

ભાજપ

કુછડી

અરજણભાઇ સુકાભાઇ કુછડીયા

ભાજપ

માધવપુર-૧

હંસાબેન જેઠાભાઇ માવદીયા

ભાજપ

માધવપુર-ર

રંભાબેન વજદેભાઇ માવદીયા

ભાજપ

માધવપુર

પરબતભાઇ માયા ગરચર

કોંગ્રેસ

મડેર

દેવી કેશવ બાલસ

ભાજપ

મિયાણી

માલીબેન કરશનભાઇ મોઢવાડીયા

કોંગ્રેસ

મોઢવાડા

વનીતાબેન રામદે મોઢવાડીયા

કોંગ્રેસ

નાગકા

ભીનીબેન રાજશીભાઇ ઓડેદરા

કોંગ્રેસ

ઓડદર

જેઠીબેન દુલાભાઇ ઓડેદરા

કોંગ્રેસ

રાતીયા

રણમલભાઇ દેવશીભાઇ રાતીયા

ભાજપ

રોજીવાડા

કેશુ સવદાસ ઓડેદરા

ભાજપ

વિસાવાડા

પ્રતાપ પરબત કેશવાલા

ભાજપ

રાણાવાવ તાલુકા પંચાયત

અમરદળ

૧. જશુબેન હીરાભાઇ રાઠોડ

ભાજપ

અમરદળ

ર. વર્ષાબેન રાજુભાઇ નનેરા

કોંગ્રેસ

બાપોદર

મંજુબેન રામભાઇ  બાપોદરા

ભાજપ

ભોદ

સામત વેજા મોઢવાડીયા

ભાજપ

ભોળદર

દિનેશ મુળુ બડવા

ભાજપ

બિલેશ્વર

ભરત કાના આગઠ

ભાજપ

બોરડી

અમરીબેન પાલાભાઇ ચાવડા

ભાજપ

ખીરસરા

જયેશ મગનભાઇ કટારીયા

કોંગ્રેસ

મોકર

દિનેશ ખીમજી શિયાણી

ભાજપ

રામગઢ

લાખીબેન વેજાભાઇ મોરી

કોંગ્રેસ

રાણા કંડોરણા-૧

દુધીબેન રણમલભાઇ ભેડા

ભાજપ

રાણા કંડોરણા-ર

મનીષાબેન ભનુભાઇ ઓડેદરા

ભાજપ

રાણા વડવાળા

વંદનાબેન દિલીપ ઓડેદરા

ભાજપ

ડોયાણા

મસરીભાઇ આલાભાઇ સિસોદીયા

અપક્ષ

વાડોત્રા

ગોપાલભાઇ ગોવિંદભાઇ ભાદરકા

ભાજપ

વીરપુર

નાનજીભાઇ મુળુભાઇ કરથીયા

ભાજપ

કુતિયાણા તાલુકા પંચાયત

ચૌટા

પાર્વતીબેન સુભાષભાઇ મારૂ

કોંગ્રેસ

છત્રાવા

વિજયાબેન મશરીભાઇ ખુંટી

ભાજપ

દેવડા

ગીતાબેન પુજાભાઇ ઓડેદરા

ભાજપ

ફરેર

ભુરીબેન વિરમભાઇ વાસણ

ભાજપ

ઇશ્વરીયા

ખીમા નાથા ઓડેદરા

ભાજપ

કડેગી

કરશન સાજણ કોડીયાતર

કોંગ્રેસ

ખાગેશ્રી-૧

નયન જમનભાઇ સવાણી

ભાજપ

ખાગેશ્રી-ર

મસરીભાઇ નથુભાઇ ગાગલીયા

ભાજપ

કોટડા

રામદે રણમલભાઇ દાસા

ભાજપ

મહિયારી

જીવતીબેન ભરત પરમાર

ભાજપ

મહોબતપરા

રૂપીબેન રામભાઇ ઓડેદરા

કોંગ્રેસ

માડવા

અમરીબેન અરજણભાઇ સોલંકી

કોંગ્રેસ

મોડદર

રમાબેન શીણાભાઇ મોડેદરા

ભાજપ

પસવારી

નારણભાઇ રામભાઇ ભાટુ

કોંગ્રેસ

રોઘડા

રામભાઇ દાનાભાઇ રાઠોડ

કોંગ્રેસ

સિધપુર

અજય ભીમાભાઇ ઓડેદરા

ભાજપ

(1:55 pm IST)