Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આટકોટના ખારચીયા પાસે ટ્રક સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

  આટકોટ, તા. ૩ :  ગોંડલ રોડ પર ખારચીયા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈકચાલકનુ  ઘટના સ્થળે મોત થયું હતું ટ્રક  એ બાઇકને ૩૦૦ મીટર દૂર ઘસડી અને, ટ્રક ખાડામાં પલટી ખાઇ ગયો હતો બાઈક ના ભુક્કા બોલી ગયા હતા ઘટનાસ્થળે લોકો દોડી ગયા હતા ટ્રક ગોંડલ તરફથી આવતો હતો આટકોટ તરફ જતો હતો પી એસ આઈ કે પી મેતા ગોપાલભાઈ ગોવીદભાઈ હીતેષભાઈ મુકેશભાઈ સહિતનો  કાફલો  ઘટના સ્થળે દોડી ગયો હતો  ૧૦૮ ના પાયલોટ દેવાયતભાઈ ગોરધનભાઈ દોડી ગયા હતા અને તપાસ કરી મુત્યુ કરતાં માલુમ પડ્યું કે દડવા ગામના  દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડ  નું રહે દડવા નું મોત થયું હતું     લાશ ને પોસ્ટ મોટમ માટે જસદણ , સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(12:03 pm IST)