Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

લખતરના ઝેઝરી ગામેથી ૩૦ હજારનો દારૂ - બિયર કબ્જે

યાશીનખાનના ઘેર એલસીબીની ટીમ ત્રાટકી

વઢવાણ તા. ૩ : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ઝેઝરી ગામે મફતીયાપરામાં યાશીનખાન એલમખાનના ઘરે ત્રાટકી ઇંગ્લીશ દારૂની બોટલ-૬૬ કિં.રૂ. ૨૭,૭૦૦ તથા બીયર ૨૪ કિં.રૂ. ૨,૪૦૦ મળી કુલ રૂ. ૩૦,૧૦૦નો મુદ્દામાલ પકડી પાડી પૂછતાછ સહિતની કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)