Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ઉપલેટામાં ભાગવત સપ્તાહના આયોજકોનું સન્માન

 ઉપલેટાઃ દેવરામ શેરી સેવાભાવી મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહના આયોજન બદલ આયોજકોનું સરદાર ફાઉન્ડેશનવાળા હરસુખભાઇ સોજીત્રા તથા તેમના પત્ની નગરપાલિકા કોર્પોરેટર જયશ્રીબેન સોજીત્રાએ ખોડલ માંની છબી અને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું તે તસ્વીર.

(10:03 am IST)