Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કોડીનાર પાલિકા ચૂ઼ંટણીમાં ૧૪ ફોર્મ ભરાયા, ૧૭૩ ઉપડયા

કોડીનાર તા.૩ : નગરપાલિકાની ૧૭ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચુંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચુકી છે. ફોર્મ ઉપડતા અન એક પણ ફોર્મ ભરાયુ ન હતુ. ત્યારે પાંચમા દિવસે વધુ ર૬ ફોર્મ ઉપડતા કુલ ૧૭૩ ફોર્મ ઉપડયા છે. ૧૪ ઉમેદવારોએ  ફોર્મ ભરી રજુ કર્યા છે.તેમાં કોડીનાર મામલતદાર કચેરીમાં ૧ર ફોર્મ અને ઉના પ્રાંત કચેરીમાં ર ફોર્મ મળી કુલ ૧૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે કોંગ્રેસ-ભાજપ બંન્ને પક્ષમાં ઉમેદવાર પસંદગીને લઇ ભારે ખેંચતાણ ચાલીર હીછે.

(11:49 am IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST