Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી

જામજોધપુરમાં પાન-ફરસાણની દુકાનમાં તસ્કરોના પરોણાઃ રૂ. ૧.રર લાખ ઉઠાવી ગયા

જામજોધપુર તા. ૩ : શહરેમાં એક પીએસઆઇ ૧ પીઆઇ એક પ્રોહીબેશન, પીએસઆઇ તથા પો. કોન્સટેબલો તેમજ જયા તસ્કરો ત્રાટકયા છે. એજ રોડ ઉપર હોમગાર્ડ જવાનોની સતત ડયુટી દ્વારા કડકડકતી ઠંડીનો લાભ લઇ હૃદયસમા મીની બસ સ્ટેન્ડ વિસ્તારમાં આશીષભાઇ પ્રવિણભાઇ જાવિયાની નૈતે પાનની દુકાનમાંથી એકલાખ વીસહજાર તથા રમણીકભાઇ ફરસાણની જનતા સ્વીટ નામની દુકામાંથી ર૮૦૦ રૂ. જેવી રોકડ તરફડાવી ગયેલ છે જે અંગેની પોલીસ ફરીયાદ થવા પામી છે.આ ચોરીના બનાવ બાદ પોલીસ દરમ્યાનમાંં આવી છે. દુકાનના પાછળના ભાગમાંથી કોઇ તસ્કરી એકજેસફેન રાખવાની જગ્યામાંથી એવુ કોઇ ભેજાબાજ ચોર દ્વારા નાના બાળકને અંદર દુકાનમાં ઉતારી ચોરી કરાવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જે જગ્યાએથી મોટી ઉમરની વ્યકિત પ્રવેશ કરી શકે નહિ જેથી બાળકનો સહારો લઇ ચોરીથયાનું જસણાય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)