Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ભાણવડ બાર એસો.ના હોદ્દેદારો

ભાણવડઃ બાર એસોસીએશનની મીટીંગમાં આગામી વર્ષ માટે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. વરણી પામેલા હોદ્દેદારો નીચે મુજબ છે.પ્રમુખપદે રણધિરસિંહ સી. જાડેજા, ઉપપ્રમુખ યોગેશભાઇ ડી. પરમાર, સેક્રેટરી અશ્વિનભાઇ એચ. પરમાર તથા ખજાનચી હિતેષાભાઇ પી. હિન્ડોચાની વરણી કરવામાં આવી. તસ્વીર નવા હોદ્દેદારોની છે. (૧૧.૩)

(2:10 pm IST)