Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામખંભાળિયા યુવા પત્રકાર હિતેશભાઈ એન. રાયચુરાનો આજે જન્મદિવસ

મીઠાપુર તા.૨ :જામખંભાળિયા યુવા પત્રકાર હિતેશભાઈ એન. રાયચુરાનો આજે જન્મદિવસ છે.

       હિતેશભાઈ એન. રાયચુરા જામ ખંભાળિયા શહેરમાં સારી એવી નામના ધરાવે છે.માહિર કલમ ન્યુઝ & પેપર સહતંત્રી તરીકેની સફળ કામગીરી કરનાર અને વિશ્વ હિન્દુ પરિષદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ 

 ઈન્ટરનેશનલ લોહાણા સમાજ સૌરાષ્ટ્રના ઝોન મીડિયા પ્રભારી ખંભાળિયા શહેર હિતેષભાઈ રાયચુરાનો આજે ૩૨મો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા સંબંધી મિત્રો અને અલગ-અલગ સંસ્થાના હોદ્દેદારો દ્વારા તેમના મોબાઈલ નંબર 8200838759 શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(6:57 pm IST)