Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

લોધીકા તાલુકાના ખીરસરા - દેવગામના પાટીયા પાસે થોડા સમયમાં જ અલગ અલગ બે અકસ્માત સર્જાયા : જાનહાની નથી

( ભીખુપરી ગોસાઈ દ્વારા )ખીરસરા તા.૨

            લોધીકા તાલુકાના ખીરસરા - દેવગામના પાટીયા પાસે થોડા સમયમાં જ અલગ અલગ બે અકસ્માત સર્જાયા હતા. જોકે સદનસીબે જાનહાની નથી.

         આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ થોડા સમય પછી આ જ જગ્યાએ કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે બંને અકસ્માતમાં વાહનોને નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી.

(4:04 pm IST)