Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામનગર જીલ્લામાં કયાં કેટલુ મતદાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર :.. વિધાનસભા સામાન્‍ય ચૂંટણી ર૦રર ને લઇ કાલે જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબકકાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્‍તાર પર અંદાજીત સરેરાશ પ૯.ર૯ ટકા મતદાન નોંધાયું છે.

બેઠક                        ટકા

૭૬-કાલાવડ (અ. જા.)     પ૪.૧ર

૭૭-જામનગર (ગ્રામ્‍ય)     ૬૩.૯૧

૭૮-જામનગર (ઉતર)      પપ.૯૬

૭૯-જામનગર (દક્ષિણ)    પ૭.૩૩

૮૦-જામજોધપુર            ૬પ.ર૮

કુલ                 પ૯.ર૯

(2:17 pm IST)