Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પોરબંદરમાં વરીષ્ઠ નાગરિકો દ્વારા મતદાન

પોરબંદરઃ જિલ્લામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૮૩- પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે નોંધાયેલા મતદારોએ મતદાન કર્યા હતા. ત્યારે જુદા જુદા મતદાન મથક પર વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા પરિવારજનો તથા કર્મચારીઓને સહારે બુથ પર મતદાન કરવા આવી રહ્યા હતા. ત્યારે વડીલો શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં મતદાન કરવા આવીને યુવાનોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ તકે ફરજ પરના કર્મચારીઓએ વરિષ્ઠ નાગરિકોને બુથ સુધી લઈ જઈ સહારો આપ્યો હતા. તે તસ્વીર.

(1:23 pm IST)