Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

માંગરોળ માળીયાહાટીના ભાજપના ઉમેદવાર કરગઠિયા ૨૦ હજારથી લીડથી વિજેતા થશે

(મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના, તા.૨: વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ માળીયાહાટીનામાં ભાજપના કાર્યાલય ખાતે તાલુકાભરના ભાજપના આગેવાનો કાર્યકરોની એક મિટિંગ ઉમેદવાર ભગવાનજીભાઇ કરગઠિયાની હાજરીમાં મળી હતી જેમાં ભગવાનજીભાઇએ જણાવ્‍યું હતું કે તમારા બધાના કાર્યકરોનો ઉત્‍સાહ જોતા હું ૨૦,૦૦૦થી વધારે લીડથી વિજેતા બનીશ.

(10:43 am IST)