Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભાવનગરમાં પૂર્વ નાયબ નિયામક આર.એસ.ઉપાધ્‍યાયએ સજોડે મતદાન કર્યું

જૂનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ભારે લોકચાહના મેળવી શ્રી આર.એસ.ઉપાધ્‍યાયની કમિશ્‍નર શાળાઓની કચેરીના નાયબ નિયામક તરીકે બઢતી સાથે બદલી થતા તેઓએ એકસ્‍ટેન્‍સન મળતુ હતું. પરંતુ સ્‍વૈચ્‍છીક નિવૃત લીધેલ તેવા પૂર્વ નાયબ નિયામક ભાવનગરના વતનીશ્રી રમેશ ઉપાધ્‍યાયએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સજોડે કર્યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. આ તકે લોકોને મતદાન કરવા અપીલ પણ કરેલ. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(10:35 am IST)