Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગર : અપહરણ કરાયેલ ત્રણ યુવાનોને પોલીસે છોડાવ્યા

ચાચા નામથી જાણીતા આરોપીને પણ ઝડપી લીધો

જામનગર : જામનગરના ત્રણ યુવક અને ઉતરપ્રદેશના કાનપુરના બાહુબલી ગણાતા ચાચા નામના શખ્સે અપહરણ કર્યાની જાણ થતાજામનગર પોલીસે ખાનગી ઓપરેશન પાર પાડી ત્રણેય યુવાનોને હેમખેમ અપહરણ કરનાર શખ્સોની ચુંગાલમાંથી છોડાવી મુખ્ય આરોપીને ઝડપી જામનગર લાગ્યા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(12:40 pm IST)