Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

દ્વારકા ઓખા હાઇવે પર કબીર આશ્રમ નજીક હીટ એન્ડ રન : ચાર વર્ષના બાળકનું મોત

દ્વારકા ઓખા હાઇવે પર કબીર આશ્રમ નજીક હીટ એન્ડ રન ઘટનામાં લાડવા ગામના જસરાજભા ભીમભા કેરનો પરિવાર ઘર તરફ જતપ હોય તેને પાછળથી સ્વીફ્ટ કારની ઠોકર વાગતા બાઇકમાં સવાર ચાર વર્ષના બાળક દેવાણંદભા જસરાજભાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો,અકસ્માતમાં મૃત બાળકના માતા પિતાને પણ ઇજા પહોંચી હતી કારચાલક અકસ્માત બાદ નાશી છૂટ્યો હતો આ બનાવ નાગે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી છે

(9:51 pm IST)