Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમરેલી જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા ધરણા-આવેદન

 અમરેલી તા. ર : અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઇ આર.વિંછીયા, મહામંત્રી હિંમતભાઇ એ. સોરઠીયાની આગેવાનીમાં શિક્ષકોએ ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું

(12:58 pm IST)