Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ભાવનગર બહુચરાજી મંદિરે આનંદના ગરબા યોજાયા

ભાવનગર : ભાવનગરના રૂવાપરી દરવાજા પાસે આવેલ બાલા બહુચરાજી મંદિર ખાતે માગશર સુદ બીજ નિમિત્ત્।ે વિશ્વ કલ્યાણ અર્થે આનંદ ગરબા પરિવાર તથા હંસાબા ઉમેંશગીરી ગૌસ્વામી તરફથી આનંદના ગરબાના અખંડ પાઠ રાખવામાં આવેલ,આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી,ભાવનગર)

(11:52 am IST)