Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મને રાજકારણમાં રસ નથીઃ મારે ચુંટણી નથી લડવી અને રાજકારણ પણ નથી કરવું મને મારો અધિકાર આપી દો તો હું શાંતીથી બેસી જઇશઃ અમરેલીમાં હાર્દિક પટેલનો આક્રોશ

‘‘પાસ'' ના કન્‍વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં અનામત અને ખેડુતનાં મુદ્દે પરીવર્તન સભામાં આક્રોશ વ્‍યકત કર્યો હતો. આ તકે હાર્દિક પટેલે જણાવ્‍યું કે મને રાજકારણમાં રસ નથી. ચુંટણી નથી લડવી અને રાજકારણ પણ નથી કરવું. મને મારો અધિકાર આપી દો તો હું શાંતીથી બેસી જઇશ.

 

 

(9:15 pm IST)