Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કોટડા સાંગાણીના ખરેડા ગામે વાડી માલીક પર મજુરનો હુમલો...

કોટડાસાંગાણી, તા. ૧૬ :  તાલુકાના ખેરડા ગામે વાડી માલીક પર મજુરે ધોકાની હુમલો કર્યો હતો.

પરેડા ગામે મુકેશભાઇ વલ્લભભાઇ વાળો દરીયા પાણી વાવતા હતા તે દરમિયાન તેમનો જ ભાગ્યો ગનિસ મનુભાઇ મકવાણા પાછળથી આવી દારૂ પીધેલ હાલતમાં ધોકા વડે હુમલો કરી માથામાં તથા હાથમાં ઇજા પહોંચાડેલ તેમજ પૈસા કેમ આપ્યા નહીં તેમ કહી ચાલ્યો ગયેલ ઇજાગ્રસ્ત મુકેશભાઇ વાળો  દરીયા ખાનગી હોસ્પિટલમાં સારાવર લઇ રહેલ છે. વધુ તપાસ પી.એસ.આઇ. ગોલ વેલ્કર કરી રહેલ છે.

 

(12:31 pm IST)