Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મોરબીમાં વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી

 મોરબી : 'વિશ્વ એઇડ્સ દિવસ' ઉજવણીનાં ભાગરૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલનાં વિધાર્થીઓએ પણ સ્કૂલમાં એઇડ્સની જાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું અને વિધાર્થી નિર્મિત એઇડ્સનો લોગો બનાવ્યો હતો. જેમાં સ્કૂલનાં બધા વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોમાં એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એઇડ્સ રીબીન બનાવવામાં આવી તે તસ્વીર.

(11:36 am IST)