Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જસદણમાં ઝુલુસ

 જસદણઃ અહીયા પૈગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મદિવસ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા છેલ્લા ૧ર દિવસથી નમાઝ, વાએઝ અને લોકહિતના કાર્યોના પ્રારંભ થયો હતો. જેમાં આજે ઇદે મિલાદ નિમિતે ઝુલુસ રાજમાર્ગો પર નીકળ્યુ હતુ. હજારો સુન્ની મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.(તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)

(11:29 am IST)