Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કેશોદ વિધાનસભા વિસ્તારના ૩૦૦ પ્રિસાઇડીંગ ઓફિસરોને તાલીમ

 જુનાગઢ : આગામી તા.૯ ડીસેમ્બરના રોજ વિધાનસભાની ચુંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ ચુંટણીની કામગીરી કરનાર પ્રિસાઇડીંગ ઓફીસરોને તાલીમ આપવામાં આવી રહી છે. કેશોદ વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવનાર ૨૬૨ અને રિઝર્વ ૧૦ ટકા સ્ટાફ એમ અંદાજે ૩૦૦ પ્રિસાઇડીંગ ઓફિસરોને ચુંટણીની તાલીમ આપવામાં આવી હતી હવે કેશોદ મતવિસ્તારના મતદાન મથકમાં ફરજ બજાવનાર ફર્સ્ટ પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવશે તેમ આસીસ્ટન્ટ ચુંટણી અધિકારી અને મામલતદારે જણાવ્યું હતું.

 

(9:42 am IST)