Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 5 કેસ,વિસાવદરમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,માણાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 244 કલાકમાં વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 20 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 5 કેસ,વિસાવદરમાં 3 કેસ,માળિયામાં 2 કેસ,માણાવદરમાં 1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)