Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 42 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે , અત્યાર સુધીમાં 107682 સેમ્પલ લેવાયા છે 

(6:25 pm IST)