Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સાવરકુંડલા : સરદાર પટેલ ઇન્દીરા ગાંધીને પુષ્પાંજલી

સાવરકુંડલા, તા. ર : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫મી જન્મ જયંતી પર લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સરદાર સાહેબ ને ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી હતી. તેમજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિવાર્ણ દિવસ નિમિત્ત્।ે પણ ફુલહાર કરી શ્રદ્ઘાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બને મહાનુભાવો ને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા હતા. (તસ્વીર : અહેવાલ- ઇકબાલ ગૌરી-સાવરકુંડલા)

(1:00 pm IST)