Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પોરબંદર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલને શ્રધ્ધાંજલી

પોરબંદર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી. ઇન્દિરાબેન ગાંધી જી ની પુણ્યતિથિ નિમિતે પોરબંદર કોંગ્રેસ દ્વારા , પોરબંદર કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન  સામતભાઈ ઓડેદરા , પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના   પ્રમુખ નાથાભાઈ  ઓડેદરા ,તેમજ અતુલભાઈ કારીયા, દાનુભાઈ ઓડેદરા, માલદેભાઈ  ઓડેદરા,પોરબંદર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર,અશોકભાઈ વારા,તેમજ કોંગ્રેસના આગેવાનો એ ફુલહાર થી શ્રદ્ઘાંજલિ અર્પિત કરી હતી તે તસ્વીર.

(11:47 am IST)