Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કાલાવડ શૈક્ષણિક સંકુલમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી

 શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય કાલાવડ શૈક્ષણિક સંકુલમાં ૩૧મી ઓકટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી સરદાર પટેલ સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી પુષ્પ હાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સંસ્થાના મંત્રીશ્રી જમનભાઈ તારપરા તથા ખજાનચી વેલજી ભાઈ સભાયા તથા ટ્રસ્ટીશ્રી ઓ તથા સીપી ભાઈ તથા આચાર્યશ્રી તથા સર્વે સ્ટાફ ગણની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

(11:45 am IST)