Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વિરમગામમાં રન ફોર યુનિટી યોજાઇ

 વઢવાણ : વિરમગામ ખાતે પોલીસ ફલેગ ડે નિમિત્ત્।ે રન ફોર યુનિટી યોજવામાં આવેલ જેમાં વિરમગામ ટાઉન પી.આઇ જે.આર.ઝાલા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિરમગામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો જોડાયા હતા.

(11:42 am IST)