Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હોંગકોંગના બ્રુસલી મનાતા એક્શન હીરો જેકીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

ભારત સરકારે તેમને કુંભમેળામાં ચીફ ગેસ્ટ તરીકે નિમંત્રિત પણ કર્યા છે.

હોંગકોંગના એક્શન હીરો જેકી કે જેને બ્રુશલીનું બિરૂદ મળ્યુ છે તેણે સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે હોંગકોંગના  જેકીને ત્યાના લોકો બ્રશલીનો બીજો અવતાર માને છે. જેકી શિવજીનો પરમ ભક્ત છે તેમજ પૂજા પાઠમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે તેમને કુંભમેળામાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રિત પણ કર્યા છે.

(6:06 pm IST)