Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વાંકાનેર હિન્દુ સમાજ યુવા ગ્રુપે આવેદન આપ્યું

 વાંકાનેર : હિન્દુ સમાજના યુવા ગ્રુપ સાથે હિન્દુ સંસ્થાઓ સાથે જોડાયેલા યુવાનોએ મામલતદારશ્રી ચાવડાને આવેદન પાત્ર આપી હળવદમાં બજરંગ દળના સંયોજક ઉપર હુમલો કરનારા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવા અને સજા થાય તેવી માંગણી સાથેનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ગુંડાગીરી કરી હળવદની શાંતિમાં પલીતો ચાપનારા તત્વોને કડક હાથે નહી ડામી દેવાય તો આંદોલન કરશે તેવી ચિમકી આપવામાં આવેલ. મામલતદારશ્રીને આવેદન આપતા હિન્દુ સમાજના યુવાનો કેશરી ધ્વજ સાથે નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા, વાંકાનેર) (૧.૧૦)

 

(12:37 pm IST)