Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મેંદરડામાં સ્વાઇન ફલુથી મહિલાનું મોતઃ રોગચાળો વકરતા લોકો ચિંતીત

મેંદરડા તા. રઃ જુનાગઢ જીલ્લાનાં મેંદરડામાં સ્વાઇન ફલુથી મહિલાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે ત્યારે મેંદરડામાં રોગચાળો વકરતા લોકો ચિંતીત છે.

મેંદરડાના સરકારી દવાખાનામાં દરરોજ વાયરલ તાવનાં ઓપીડી ૭૦૦ થી વધારે કેસ નોંધાયા છે તેમ ડો. સિંહા અને ભાવિશા પરમારે જણાવ્યું હતું.

(12:17 pm IST)